|
|
|
|
| Saturday 11 October, 2008 |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
takiyakalaam
તકિયાકલામ
સાથે રહ્યો છ્હુ તારી આ તેનો દમામ ચે આંસુ ઍ મારી આંખનો તકિયાકલામ ચે
મારી ગલીમા રોજ ઍ ભૂલા પડ્યા કરે- શ્વાસોની આવનજાવાનને દંડવત્ પ્રણામ ચે.
પેલો સૂરજ તો સાંજ ટાણે આઠમી જશે આંખોમા તારી ઉગશે અંને સલામ ચે.
પાપાનમા ઉંઘ આંજીને ચાલ્યો જયીશ હું, સપનામા તારા આવીને મારે શુ કામ ચે ?
નક્કી જીવનના અંત શુધી નહી કર્રી શકુ, હું શબ્દનો કે શબ્દ આ તારો ગુલામ ચે !
- આંકીીત ત્રિવેદી
|
|
| | |
|
|
|
|
|
|
|