rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
BLOGS
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
krunal modi
Categories
Writing
Work
Poetry
Philosophy
Sports
Fantasy
Politics
Travel
What is an RSS feed?
RSS Feed 
krunalmodi.rediffiland.com/  
Saturday 11 October, 2008
 15:24 | 24/May/2008 |  1 Comment(s)
  Add krunal modi as Friend     Write to krunal modi     Forward this link
poonam no chaand




આજે તો પૂનમ ની રાત છે,
કેઃવા માટે મીઠી વાત છે,
આકાશ મા વરસાદી વાદળો ઘેરાયેલા છે,
ચાંદા ની આસપાસ ઘણા તારા વેરાયેલા છે,
આખા આકાશ મા ચાંદા નુ રાજ છે,
જાણે ઇજ આખી દુનિયા નો સરતાજ છે,
ઉંચે કુદી ને ચાંદા ને હાથ મા જીલી લૂવ,
ઈની મીઠી ચાંદની મા ડૂબી ને હું ખીલી લૂવ,
આકાશ ને પણ ચંદર ની ચાંદની વહાલી લાગે,
જો ખોવાય જાય ઈ અમાશે તો આકાશ ખાલી લાગે,
ચાંદ થીજ રોશન ને ભરેલુ આકાશ છે,
બંને ની આ જુગલબંદી  ક્યઈક્ ખાસ છે,
ક્યારેક  ઍમના વીયોગ મા આવતી અમાસ છે............


સેલ્ફ રિટન :- કૃણાલ  મોદી

Category: Poetry | Permalink